મનોરંજન / અમિતાભે કંટેસ્ટન્ટને બતાવ્યું KBCનું બેકસ્ટેજ, VIDEOમાં પહેલી વખત જોવા મળ્યો Question Room

amitabh bachchan gives contestant tour of kbc backstage kaun banega crorepati 14

અમિતાભ બચ્ચન છેલ્લા 14 સીઝનથી કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. પરંતુ કેબીસી પાછળની દુનિયા વિશે બહુ ઓછા લોકો જાણો છે. બુધવારના એપિસોડમાં, અમિતાભ બચ્ચને દર્શકોને KBCના સેટની ટૂર પણ કરાવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ