પ્રતિક્રિયા / ઐશ્વર્યા વિશે યુઝરે પૂછ્યો એવો સવાલ કે ભડકી ગયા બિગ-બી, જવાબ આપી કરી બોલતી બંધ

Amitabh Bachchan Gives A Fitting Reply To A Troll Who Commented On Aishwarya Rai

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ટ્રોલ થતાં હોય છે. એવામાં કેટલાક સ્ટાર્સ ટ્રોલર્સને જડબાતોળ જવાબ આપી છે તો કેટલાક તેમને ઈગ્નોર કરે છે. જ્યારે બિગ બીની વાત કરીએ તો તેઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે વૈશાખી પર્વના ખાસ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ એક યુઝર તેમને ટ્રોલ કરવા લાગ્યો. જેનો અમિતાભે એવો જવાબ આપ્યો કે, તે લાઈન પર આવી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ