Emotional / અમિતાભે હોસ્પિટલમાંથી ટ્વિટ કર્યુ, આ વીડિયો જોઈને આંખમાંથી આંસુ આવી ગયાં

amitabh bachchan gets emotional

હોસ્પિટલમાં કોરોનાવાયરસથી લડી રહેલા રહેલા અભિનેતા અમિતાભ બચ્ચને તેના પિતા હરિવંશ રાય બચ્ચનની મધુષાલાનું પઠન કરતા પોલિશ ગાયકનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. અભિનેતાએ લખ્યું છે કે તે આંસુને રોકી શક્યા નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ