ઈમોશનલ દ્રશ્ય / અમિતાભ બચ્ચનની સિક્યોરીટી તોડી ઘરમાં ઘૂસ્યો બાળક, પગે પડી માંગ્યો ઓટોગ્રાફ, જુઓ પછી શું થયું?

amitabh bachchan fan breaks security cordon to touch his feet get autograph

બોલીવુડના શહેનશાહ, અમિતાભ બચ્ચનના પ્રશંસકો દરેક ઉંમરના લોકો છે. હાલમાં એક બાળક તેમને પગે લાગવા માટે તેમની સિક્યોરિટી તોડીને પહોંચ્યો. આ યુવાન પ્રશંસકનો ઉલ્લેખ બચ્ચન સાહેબે તેમના બ્લોગમાં કર્યો છે અને કહ્યું કે પ્રેમ કરનારા લોકોના આ ઈમોશન જોઇને તેઓ હેરાન રહી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ