પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ખુશખબર / કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની હાલત હવે સ્થિર, આઈસોલેશન વોર્ડમાં ચાલી રહી છે સારવાર

amitabh bachchan corona positive admitted in mumbai nanavati hospital health update situation stable

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમને ગઈકાલે મોડીરાતે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ તરફથી આવેલા નિવેદન અનુસાર તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરની એક ટીમ સતત તેમની દેખરેખ કરી રહી છે. અમિતાભ બચ્ચને તંત્રને જણાવ્યું કે તે ટ્વિટરની મદદથી પોતાની હેલ્થ અંગેની જાણકારી સતત આપતા રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ