લોકડાઉન / KBCનું શૂટિંગ શરૂ કરવાના સવાલ પર ભડક્યા બિગ બી, કહ્યું મેં આ કામ કર્યુ છે તમે તમારા સુધી જ રાખો

Amitabh Bachchan Clarification On The Shooting Of KBC Between Lockdown

હાલમાં જ કેબીસીનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું એનાઉન્સમેન્ટ બિગ બી દ્વારા કરવામાં આવ્યું હતું. એવું લાગી રહ્યું છે કે, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કોવિડ-19 ને કારણે લોકડાઉનની વચ્ચે લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ત્યારે બિગ બીની હાલની બ્લોગ પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતા લોકોની ટીકાને લઈને તેઓ ડરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ