બોલિવૂડ / અમિતાભ બચ્ચને નવી લગ્ઝરી કાર ખરીદતાં યુઝર્સ ભડક્યા, કહ્યું- સોનુ સૂદ કરોડોની મદદ કરી રહ્યો છે અને તમે...

amitabh bachchan buys new mercedes s class car trollers troll on social media

હાલમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને તેમના ઘરે આવેલાં નવા મેમ્બર વિશે જાણકારી આપી. સોશિયલ મીડિયા પર બિગ બીએ જણાવ્યું કે, તમને ઘરે વધુ એક કારની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે નવી લગ્ઝરી મર્સિડીઝ એસ-ક્લાસ કાર ખરીદી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બિગ બી તેમની નવી કાર સાથે જોવા મળી રહ્યાં છે. બિગ બી ભલે તેમની નવી કાર આવવાથી ઘણાં ખુશ હોય પરંતુ યુઝર્સને તે પસંદ આવ્યું નથી અને તેઓ સોનુ સૂદનું નામ લઈને બિગ બીને સલાહ આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ