યાદગાર ક્ષણ / એક ફ્રેમમાં નજરે પડી ત્રણ પેઢીઓ, અમિતાભે શરે કર્યો સ્પેશિયલ ફોટો

amitabh bachchan brings peeri dar peeri in one frame harivansh rai to aaradhya

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એ તત સોશિયલ મીડિયા પર કંઇને કંઇ શેર કરતા રહે છે. ઘણી વખત રસપ્રદ જાણકારીઓ પણ આપે છે. હવે અમિતાભે એક ફોટો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ