બોલિવૂડ / આ કારણથી ઋષિ કપૂરને ક્યારેય હોસ્પિટલમાં મળવા ન ગયા અમિતાભ બચ્ચન, બ્લોગમાં જણાવ્યું

Amitabh Bachchan Blog About Rishi Kapoor And Said Why He Never Visited Him In Hospital

ગુરૂવારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા પરંતુ હારી ગયા અને પંચતત્વમાં વિલીન થઈ ગયા. આ એક્ટરના અવસાનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે, ત્યારે સૌથી વધુ આઘાત મહાનાયક અને ઋષિ કપૂરના ખાસ મિત્ર અમિતાભ બચ્ચનને લાગ્યો છે. તેમને યાદ કરતાં બિગ બીએ તેમના બ્લોગ પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ