Viral / સદીના મહાનાયક અમિતાભ બચ્ચનથી થઈ એવી ભૂલ કે જાહેરમાં આ મહિલા પાસે માંગી માફી, જાણો શું છે મામલો

Amitabh Bachchan apologises to woman for using her poem as a tweet without giving credit

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેઓ અવાર નવાર પોતાની તસવીરો, કેટલીક જ્ઞાનની વાતો અને કવિતાઓ પોતાના ફેન્સ સાથે શેર કરતા રહે છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. ટ્વિટર પર હાલમાં જ બિગ બીએ એક કવિતા શેર કરી હતી, જેમાં તેમણે એક મોટી ભૂલ કરી દીધી, જેના કારણે તેમને સોશિયલ મીડિયા પર એક મહિલાથી હાથ જોડીને માફી માંગવી પડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ