ટ્વીટ / ખરેખરમાં છે બિગ બી 'મહાનાયક', ફેન્સની માફી માંગી

Amitabh Bachchan Apologies To Fans For Not Coming Out

અમિતાભ બચ્ચને શુક્રવારે મોડી રાત્રે નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્યારે કારમાંથી ઘરે જતા સ્પોર્ટ કરવામાં આવ્યા. આ દરમિયાન સાથે જયા બચ્ચન અને અભિષેક બચ્ચન હતા. રૂટિન ચેકઅપ માટે બિગ બીને એડમિટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પણ અમિતાભ સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે જોડાયેલા રહ્યા. જોકે ઘણા ટ્વીટ્સ કરીને પોતાની સ્થિતિ વિશે ફેન્સને જણાવ્યુ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ