બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભ બચ્ચને બે હાથ જોડી માંગી માફી, વીડિયો શેર કરી જણાવી 'કચરા' ભૂલ, જાણી થશે ગર્વ

બીગ બી / અમિતાભ બચ્ચને બે હાથ જોડી માંગી માફી, વીડિયો શેર કરી જણાવી 'કચરા' ભૂલ, જાણી થશે ગર્વ

Last Updated: 05:43 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને હાલમાં જ એક વીડિયો શેયર કર્યો હતો. જ્યાં તે ફેંસને સ્વચ્છતા અભિયાન અંગે જાગૃત કરી રહ્યા હતા. . પણ એક ભૂલ થઈ ગઈ. જે બાદ હવે તેને એક નવો વીડિયો શેર કર્યો છે. જ્યાં તે ફેન્સની માફી માંગી છે.

અમિતાભ બચ્ચનને એક ભૂલના કારણે માફી માંગવી પડી. એવું તો શું થયું કે બીગ બીને માફી માંગવી પડી? અમિતાભ બચ્ચને તાજેતરમાં જ સ્વચ્છતા અભિયાન માટે એક વિડીયો શેયર કર્યો હતો. જેમાં તેઓ મરાઠીમાં વાત કરતા દેખાઈ રહ્યા હતા. પરંતુ ભૂલથી એક શબ્દનું ખોટું ઉચ્ચારણ લેવાઈ ગયું. આ પછી તેને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તમને ફેંસ સાથે એક નવો વિડીયો શેયર કર્યો. જેમાં તેમણે દરેક પાસેથી માફી માંગી અને પોતાની ભૂલ સુધારવાનું કહ્યું.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ફેંસને જાગૃત કરવા માટે એક વિડીયો શેયર કર્યો હતો. જેમાં તે ફેંસને સ્વચ્છતાને લઈને જાગૃત કરી રહ્યા હતા, પરંતુ આ વીડિયોમાં તેઓ 'કચરા' શબ્દ ખોટું ઉચ્ચરણ લેવાઈ ગયું. મરાઠીમાં આ શબ્દનું ઉચ્ચારણ ખોટું થઈ ગયું.

બીગ બી એ માંગી માફી

આ વિડીયો બાદ તેમના મિત્ર સુદેશ ભોસલેએ તેમને આ શબ્દના ખોટા ઉચ્ચારણ વિશે જણાવ્યું. અને જેવી જ તેમને પોતાની ભૂલની ખબર પડી ત્યારે તરત જ ભૂલ સુધારી. નવો વિડીયો શેયર કરીને બીગ બી કહે છે કે, 'મને મારા મિત્રે જણાવ્યું કે 'કચરા' શબ્દનું મેં મરાઠીમાં ખોટું ઉચ્ચારણ કર્યું છે. એટલા માટે મેં આ નવો વિડીયો બનાવ્યું છે. અને હું મારી ભૂલ સુધારું છું.'  

અમિતાભ બચ્ચનના અંદાજ પર ફેંસ ફિદા

અમિતાભ બચ્ચનના આ અંદાજને ફેંસે ખુબ પસંદ કર્યો. ફેંસે કહ્યું કે આવું માત્ર બીગ બી જ કરી શકે છે. જે દરકે નાની નાની વાતનું ધ્યાન રાખી શકે છે. ભૂલ થાય તો તરત સુધારે અને વર્કફ્રંટની વાત કરીએ તો તેમને છેલ્લે કલ્કી ફિલ્મમાં જોવા મળ્યા હતા.    

WhatsApp Image 2024-09-19 at 5.27.48 PM

વધુ વાંચો:AAP મહિલા નેતા બિગ બોસમાં લેશે એન્ટ્રી? રૂપ પાછળ યુવાધન ઘેલું, નામ સાંભળી જ ભલભલાની બોલતી બંધ

અમિતાભ બચ્ચનનું શાનદાર પરફોર્મન્સ

કલ્કીએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન સિવાય પ્રભાસ, કમલ હસન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં હતી. પરંતુ અમિતાભ બચ્ચનની એક્શન અને કામના ખુબ વખાણ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Bollywood News Amitabh Bachchan Apologies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ