IFFI 2019 / ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં રજનીકાંત અમિતાભના પગે લાગ્યા, બંને મેગાસ્ટાર્સે એકબીજાને આપ્યો એવોર્ડ

Amitabh Bachchan and Rajinikanth to inaugurate in Goa

ગોવામાં બુધવારે શરૂ થયેલા 50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે એકબીજાને પ્રેરણારૂપ ગણાવ્યા હતા. આ બંને અભિનેતા બેવાર મંચ પર આવ્યા હતા. પહેલી વખત અમિતાભે રજનીકાંતને આઈકોન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ લીધા બાદ રજનીકાંતે અમિતાભના પગે લાગ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ