ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વાહ ઉસ્તાદ / સંગીતપ્રેમઃ સુરતના આ બાળકનો રિયાઝ કરતો અદ્ભૂત Video, અમિતાભ બચ્ચને પણ કર્યો શેર

Amitabh Bachchan admired this little childs surat

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સુરતના બાળક કલાકારનો પપ્પા સાથેનો સંગીતનો રિયાઝ કરતો વીડિયો ટ્વિટ કર્યો હતો. ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન નામે વીડિયો બીગ બીએ ટ્વિટ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ