બોલીવૂડ / અમિતાભ-અભિષેકના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર્સનું આવ્યું મહત્વનું નિવેદન,આપી હેલ્થ અપડેટ્સ

amitabh Bachchan Abhishek COVID 19 doing good health report

બોલિવુડમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બિગ બી અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો આવ્યો છે. ડૉક્ટર્સના કહેવા મુજબ અમિતાભ બચ્ચન સ્થિતિ હાલ સ્થિર છે. 

બ્રેકિંગ ન્યૂઝ