તૈયારી / 29 મેના રોજ અમિત શાહની નડીયાદની મુલાકાતે, પૂર્વ તૈયારી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, જાણો કાર્યક્રમ

Amit Shah's visit to Nadiad on 29th May, Pre-preparation meeting held under the  Harsh Sanghvi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નડિયાદની મુલાકાતના અનુસંધાને આજે નડિયાદ લેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ