ન્યાય / સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં CBI તપાસની માગને લઇને અમિત શાહે કર્યુ આ કામ

amit shah's reply on sushant singh rajput suicide case CBI inquiry

સુશાંતે કરેલી આત્મહત્યાને તેનો પરિવાર માનવા તૈયાર નથી, સશાંતના પરિવારનું કહેવું છે કે તે આત્મહત્યા કરી શકે તેમ નથી. તેની હત્યા થઇ છે જેના માટે પરિવાર, ફેન્સ અને શુભચિંતકો CBI તપાસની માગ કરી રહ્યાં છે. ત્યારે જન અધિકાર પાર્ટીના પ્રેસિડેન્ટ પપ્પુ યાદવે અમિત શાહને અરજ કરી હતી કે એક્ટરના મોતની તપાસ થાય અને  CBI કેસની તપાસ કરે, ત્યારે હવે અમિત શાહ તરફથી પપ્પુ યાદવને જવાબ આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ