પ્રતિક્રિયા / રામ મંદિર શિલાન્યાસના દિવસે જ કાળા કપડા પહેરી કોંગ્રેસ કરી રહી છે વિરોધ, આનો શું મતલબ: અમિત શાહ

 Amit Shahs reaction to the Congress protest

કોંગ્રેસ પાર્ટીએ આજે દિલ્હી સહિત અન્ય જગ્યાએ મોંઘવારી સહિતના મુદ્દાને લઈને સરકાર સામે કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ