ગાંધીનગર / ભૂપેન્દ્રભાઈએ બોલ્યા વગર કામ કરી બતાવ્યું, વિજય નિશ્ચિત છે: સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર ગૃહમંત્રી શાહનું નિવેદન

Amit Shah's big statement on completion one year of Bhupendra Patel govt

ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતા ગૃહમંત્રી અમિત શાહે પ્રશંસા કરતા કહ્યું કે, 'ભૂપેન્દ્ર પટેલ જોરદાર કામ કરી રહ્યાં છે, ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ