નિવેદન / અમિત શાહનો કેજરીવાલને પડકાર: શર્ટ ઉતારીને યમુના લગાવો ડૂબકી, જાણો કેમ કહ્યું આવું

Amit Shahs big statement on Arvind Kejriwal

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના અભિયાનનું નેતૃત્વ કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહે યમુનાની ગંદકી અંગે વાત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કર્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ