પ્રવાસ / આજે રાતે અમિત શાહ પહોંચશે બંગાળના 2 દિવસના પ્રવાસે, ખેડૂતના ઘરે ભોજન સહિત આવો છે કાર્યક્રમ

amit shah will reach west bengal today night many tmc leaders can join bjp

ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે સાથે 2 મંદિરોમાં પૂજા અને સાથે જ TMC નેતા સુવેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાને લઈને પણ વાતચીત થશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતના ઘરે ભોજન કરશે તેમ પણ કહેવાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ