હિમાચલ પ્રદેશ / અમિત શાહ રાજ્ય સરકારના 2 વર્ષનું રિપોર્ટ કાર્ડ કરશે રજૂ

Amit Shah Will Give Report Card Of Jairam Government Today

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિમલા આવશે અને જનતાને રાજ્ય સરકારના 2 વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ 11 વાગે શિમલા પહોંચશે. શાહ બપોરે 2.30ના સમયે 200થી વધારે રોકાણકારોને રાજ્ય અતિથિ ગૃહ પીટરહોફ શિમલામાં મળશે. રાજધાનીના ઐતિહાસિક મેદાન રિજથી 11 વાગ્યા બાદ કાર્યક્રમ શરૂ થશે.

બ્રેકિંગ ન્યૂઝ