પ્રવાસ / અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, વતન માણસામાં કરશે નવરાત્રિ, જાણો સમગ્ર કાર્યક્રમ

Amit Shah will come to Gujarat tomorrow will celebrate Navratri in his hometown

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ