કાર્યક્રમ / મિશન બંગાળની મુલાકાતે પહોંચ્યા અમિત શાહ, TMCના પૂર્વ વિધાયક શુભેંદુ અધિકારી પણ થઈ શકેે છે ભાજપમાં સામેલ

 amit shah west bengal two days visit rebellion in tmc bjp road show

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 2 દિવસના પ્રવાસે કોલકત્તા પહોંચ્યા છે. બંગાળમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે અમિત શાહની આ મુલાકાત ખાસ રહેશે. આ સમયે અહીં જનતા સાથે સંવાદની સાથે TMCના અસંતુષ્ટ નેતાઓને બીજેપીમાં સામેલ થવાના સમાચાર પણ છે. તેમાં પૂર્વ વિધાયક શુભેંદુ અધિકારીનું નામ પણ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ