અમદાવાદ / આજથી ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ

Amit Shah to visit Gujarat from 3 and 4 July

કેન્દ્રીયમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ એક ફ્લાયઓવરનું ઉદ્ધાટન કરવાની સાથે અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ