પ્રવાસ / વધતાં આતંકવાદ વચ્ચે જમ્મૂ કાશ્મીર પહોંચશે ગૃહમંત્રી અમિત શાહ, બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય  

 amit shah to begin three day jammu and kashmir visit on saturday

ઘાટીમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે આવીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ