બેઠક / આજે રાજ્યોના ATSના ઉચ્ચ અધિકારીઓને મળશે ગૃહમંત્રી અમિત શાહ, આતંકવાદના મુદ્દે કરશે ચર્ચા

Amit Shah to address top officials of ATS from states

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અલગ અલગ રાજ્યોની આતંક નિરોધી ટુકડીઓ (ATS)ના ઉચ્ચ અધિકારીઓને મળશે. એક સંમેલનની જેમ આયોજિત કરવામાં આવેલી આ મુલાકાતમાં અમિત શાહ તેમને આતંકવાદથી છૂટકારો મેળવવા માટેની સરકારની નીતિની માહિતિ આપીને જાગૃત કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ