મીટીંગ / અમિત શાહે બોલાવી રાજ્યોના પ્રમુખની બેઠક, શું પાર્ટીમાં ફેરફાર પર થશે ચર્ચા?

Amit Shah to take meeting of state committee general secretaries next Week

લોકસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહપ્રધાન બની ગયા છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક પદ પરની નીતિ પર અત્યાર સુધી કામ થઇ રહ્યું છે, એવામાં હવે સૌથી મોટો મહત્વનો સવાલ એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે અમિત શાહના વિકલ્પ તરીકે કોની પસંદગી કરવામાં આવશે તેને લઇને અટકળો તેજ બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ