નવી મુસીબત / ગૃહમંત્રી અમિત શાહને બંગાળ કોર્ટનું તેડું, જાણો કયા કેસમાં કોર્ટે હાજર થવાનું પાઠવ્યું ફરમાન

Amit Shah Summoned By Bengal Court After Mamata Banerjee's Nephew Sues Him

પશ્ચિમ બંગાળની ડેઝિગ્નેટેડ એમપી-એમએલએ કોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરી સુધીમાં રુબરૃમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ