પૂજા-અર્ચના / અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

Amit Shah Somnath temple with family

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ચૂંટણીના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે દેશનાં બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સોમનાથ મંદિરમાં તેમણે શીશ ઝુકાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ