અમદાવાદ / અમિત શાહનાં નિવાસસ્થાને પેટાચૂંટણીનો તખ્તો તૈયાર, અસંતુષ્ટ નેતાઓએ ગુપ્ત મીટિંગ કરી

Amit Shah secret meeting for the by-election in Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલમાં ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે વહેલી સવારથી જ ભાજપના ધારાસભ્યો અને પૂર્વ ધારસભ્યોના આંટફેરા ચાલે છે. ત્યારે શાહના નિવાસસ્થાને ગુજરાતની પેટાચૂંટણીનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ