રાજ્ય સભા / કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યુ નહીં, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરુ કરીશુંઃ અમિત શાહ

Amit Shah says will restore internet at appropriate time in Jammu and Kashmir

સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે જમ્મૂ-કાશ્મીર પર સાંસદોના સવાલનો જવાબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો. ઇન્ટરનેટ બંધ અંગેના પૂછવામાં આવેલા સવાલમાં કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. પરિસ્થિતિ સામાન્ય છે. સુરક્ષાને લઇને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે જે યોગ્ય સમયે ચાલુ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ