પ્રાથમિકતા / ખેડૂત આંદોલન વચ્ચે કૃષિ કાયદાને લઇને ખેડૂતો માટે અમિત શાહનું મહત્વનું નિવેદન

Amit shah says farm laws will help increase farmers income

કેન્દ્ર સરકારની ખેડૂતોના કલ્યાણને લઇને સરકારની પ્રાથમિકતા જણાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ખેડૂતોની આવક બમણી કરવાની જ મોદી સરકારની પહેલી પ્રાથમિકતા છે. અમિત શાહે કહ્યું, અન્નદાતાઓની આવક વધારવાના ઉદેશ્યને લઇને જ આ ત્રણ કૃષિ કાયદાઓ લઇને આવ્યાં છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ