લૉકડાઉન / PM મોદીના રાહત પેકેજને લઇને અમિત શાહે કહ્યું, 130 કરોડ લોકોની શક્તિ ધરાવતું ભારત જો...

Amit Shah Said With This Economic Package

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું. જ્યારે લૉકડાઉન 4ની માહિતી 18 મે પહેલાં જાહેર કરી દેવાશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને પેકેજને આવકાર્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ