રાજકારણ / અમિત શાહે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, તમે એકલા રહી જશો, અમે...

amit shah said tmc chief mamata banerjee pushed bengal back in every field in the havda rally

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાવડામાં થયેલી રૈલીમાં દિલ્હીથી પોતાના વર્ચૂઅલ સંબોધનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાનો સાધતા કહ્યું છે કે ટીઅમસી પ્રમુખે પોતાના નેતૃત્વમાં રાજ્યની જનતાની સાથે અન્યાય કર્યો છે. તેમણે કહ્યું કે મમતાએ પશ્ચિમ બંગાળને દરેક ક્ષેત્રમાં પછાત બનાવી દીધું છે. જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ