GOOD NEWS / ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન: દેશમાં અચ્છે દિન આવી ગયા, હજૂ આગળ પણ અચ્છે દિન જોવા મળશે

amit shah said good days have come now more good days will come

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન ખુખરી સંગ્રહાલય અને 80 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ