પ્રહાર / 'ચીનને 15 મિનીટમાં ભગાડી દેતા': રાહુલ ગાંધીના આ નિવેદન પર અમિત શાહે કર્યો પલટવાર, કહ્યું કે...

Amit Shah responds to Rahul Gandhi 15 minutes claim

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને 1962માં આપવામાં આવેલી તેમની સલાહ સાંભળવી જોઇએ. તે સમય ભારત અને ચીન વચ્ચે યુદ્ધના કારણે ભારતને પોતાની ઘણા હેકટર જમીન ગુમાવી પડી હતી. અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો હતો. હરિયાણામાં 7 ઓક્ટોબરના રોજ કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત અને ચીન સરહદ વિવાદ પર ચાલી રહેલા તણાવને લઇને ટિપ્પણી કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ