રાજીનામું / અમિત શાહ સહિત આ નેતાએ રાજ્યસભાનાં સાંસદ પદેથી આપ્યું રાજીનામું

Amit Shah, Ravi Shankar Prasad resign as Rajya Sabha members after winning the Lok Sabha Elections

તાજેતરમાં જ લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ કે જેની મતગણતરી 23મેનાં રોજ કરવામાં આવી હતી એટલે કે તે પરિણામનો દિવસ હતો. ત્યારે સમગ્ર દેશમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે દેશભરમાં ભગવો લહેરાવ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદીની જન્મભૂમિ કહેવાતી એવી ભૂમી એટલે કે ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર પણ ભાજપે ભવ્ય વિજય સાથે ભગવો લહેરાવ્યો છે. જેમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પર પાંચ લાખથી પણ વધુ મતની લીડ મેળવીને અડવાણીનો રેકોર્ડ તોડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ