વલસાડમાં અમિત શાહની જંગી સભાઃ મંચ પર જતા જ માફી માંગી, કોંગ્રેસનો ઉધડો લીધો

ચૂંટણી / વલસાડમાં અમિત શાહની જંગી સભાઃ મંચ પર જતા જ માફી માંગી, કોંગ્રેસનો ઉધડો લીધો

Amit Shah rally in Valsad strike on Congress

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રવાસે હતા. જ્યાં તેઓએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડામાં એક જંગી ચૂંટણી સભા સંબોધી હતી. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કે.સી પટેલના સમર્થનમાં સભા સંબોધી હતી. સભામાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, ભાજપના ધારાસભ્યો ભરત પટેલ, અરવિંદ પટેલ હાજર રહ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ