કડક સંદેશ / 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરમાં અમિત શાહની રેલી, પાકિસ્તાન સહિત આ મુદ્દાઓ પર કરશે વાત

amit shah rally in jammu kashmir after 370 removed will give strong message to pakistan and Separatist

આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં રેલી. નવા જમ્મુ -કાશ્મીરની તસવીર રજૂ કરવાની સાથે અમિત શાહ 370 નું સત્ય દેશ અને દુનિયાને પણ જણાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ