શિખામણ / હૈદરાબાદ વિશે ટિપ્પણી કરવા બદલ આ મંત્રીને અમિત શાહે ખખડાવ્યા

amit shah pulls up mos home g.krishan reddy for calling hyderabad safe zone for terrorists

હૈદરાબાદ વિશે ટિપ્પણી કરવી મંત્રીને ભારે પડી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીને અમિત શાહે ખખડાવ્યા હતા. અમિત શાહે જી. કિશન રેડ્ડીને વિવાદિત નિવેદનો ન કરવા માટે સુચના આપી હતી. મહત્વનું છે કે, રેડ્ડીએ હૈદરાબાદને આતંકીઓ માટે સેફ ઝોન ગણાવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ