ચૂંટણી / Exit Poll બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આ છે એક્શન પ્લાન

Amit Shah PM Modi meeting ministers and NDA leaders Exit Poll

એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને મળેલ ભારે જીત બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવાર સાંજે 4 કલાકે કેન્દ્રીય મંત્રીપરિષદના ભાજપના મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 7 કલાકે અમિત શાહ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના નેતાઓને રાત્રિભોજન આપશે. મુલાકાતના આ બન્ને વખતે પીએમ મોદી પણ સાથે હશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ