ફેરફાર / ગુજરાત પ્રવાસે આવેલ અમિત શાહ ભાજપ સંગઠનનાં માળખા વિશે કરશે ચર્ચા, જાણો કેમ ખાસ છે મુલાકાત

ગુજરાતમાં રાજકિય વાતાવરણમાં પલટો આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે જેમાં તે સરકારી પ્રોજેક્ટના લોકોર્પણ અને ભાજપ સંગઠન સાથે કેટલી મહત્વની બેઠકો કરવાના છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મંત્રીઓ મોઘમમાં વાતો કરી રહ્યા છે. ક્યારેક સીએમ અચાનક ક્રિકેટની ભાષામાં કંઈક ઈશારા કરે છે તો ક્યારેક ડેપ્યુટી સીએમ અચાનક કોમોડિટીની ભાષામાં વાત કરવા લાગે છે તો વળી બીજી બાજુ પ્રદેશ પ્રમુખ કેટલાક સમયથી અલિપ્ત હોય તેવો ભાજપ સરકારનો નજારો હોવાની ચર્ચા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ