અમદાવાદ / કલમ 370 બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે, ગૃહમંત્રીનો છે આ પ્લાન

amit shah on first visit to gujarat after article 370 abrogation

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોચ્યા હતા. બુધવારે મોડી રાતે અમદાવાદના સરદાર પટેલ આંતર રાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેબિનેટ મંત્રીઓએ કર્યું હતું. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તથા સંગઠન સાથે બેઠક પણ કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ