અમદાવાદ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ફરી ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજથી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. જો કે અમિત શાહની મુલાકત પારિવારીક હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિત શાહ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવશે તેવી જાણકારી મળી છે. તેમ છતાં રાજ્યના સંગઠનના ફેરફારને લઇને ફરી અટકળો તેજ જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x