રાજનીતિ / સંસદમાં ઓવૈસીની વાત પર અમિત શાહ ભડક્યા અને કહ્યું કે....

Amit Shah Objected Asaduddin Owaisi After He Objected MP Satya Pal During His Speech

લોકસભામાં સોમવારેના રોજ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) ને વધુ મજબુત બનાવવાના સંશોધન બિલને રજૂ કરવામાં આવ્યું અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન, જ્યારે ભાજપના સાંસદ સત્યપાલ સિંહ સરકાર વતી બોલી રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ