ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / અમિત શાહની અધ્યક્ષતા હેઠળ સર્કિટ હાઉસ ખાતે યોજાશે બેઠક, વિધાનસભાનાં ધારાસભ્યો રહેશે હાજર

Amit Shah MLAs meeting in Circuit house in Gandhinagar

ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરનાં સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેઓ બેઠક યોજવા જઇ રહ્યાં છે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભા સીટમાં આવતી વિધાનસભાનાં ધારાસભ્યો પણ હાજર રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ