ડિસેમ્બર સુધી અમિત શાહ જ સંભાળશે BJP અધ્યક્ષ પદની કમાન | Amit Shah likely to remain President till Dec

મહોર / ડિસેમ્બર સુધી અમિત શાહ જ સંભાળશે BJP અધ્યક્ષ પદની કમાન

Amit Shah likely to remain President till Dec

ભાજપના નવા અધ્યક્ષ માટે ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. ત્રણ રાજ્ય હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહ જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેશે. જો કે જરૂરીયાત મુજબ અમિત શાહની મદદ માટે પાર્ટી કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ