ચૂંટણી / આખરે અમિત શાહે પ.બંગાળમાં રેલી યોજી, જુઓ દીદીએ કેટલાં અવરોધો ઊભાં કર્યા હતા

Amit Shah Kolkata Rally Violence Mamata Banerjee Lok Sabha election

પશ્ચિમ બંગાળની રાજનીતિ લોકસભા ચૂંટણીમાં સૌકોઈ માટે આકર્ષનું કેન્દ્ર રહ્યું છે. કારણે કે, અહીં દીદીની દાદાગીરી દરેક તબક્કાના ચૂંટણી પ્રચારમાં જોવા મળી હતી. આજે પણ આવું જ કાંઈક જોવા મળ્યું. અમિત શાહે રેલી તો યોજી પરંતુ તે પહેલા મોદી અને શાહના તમામ પોસ્ટરો રસ્તા પરથી ઉતારી લેવાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ