મિશન કાશ્મીર / અમિત શાહે શહીદ જવાન અરશદ ખાનના પરિવાર સાથે કરી મુલાકાત

amit shah jammu kashmir second day

અમિત શાહના જમ્મૂ-કાશ્મીરની મુલાકાતનો બીજો દિવસ છે. આ દરમિયાન અમિત શાહ આજે શહીદ જવાન અરશદ ખાનના પરિવારજનને મળવા પહોંચ્યા હતા. અરશદ ખાન 12 જૂનના રોજ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઇ ગયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ